SURAT
SMCમાં ડેપ્યુટી કમિશનરની ભરતીના નિયમો બદલાશે: 50% સીધી ભરતી, 25% પ્રમોશન અને 25% ડેપ્યુટેશન
સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનરની મહત્ત્વપૂર્ણ જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયામાં હવે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે...