SURAT
સુરતના પાસોદરામાં ડેંગ્યુનો કહેર: એક અઠવાડિયામાં 10થી વધુ કેસ, સુડાના પ્લોટમાં ભરાયેલા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ
સુરતના પાસોદરા વિસ્તારમાં ડેંગ્યુના કેસમાં વધારો થતાં સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં નિલકંઠ વિલા સોસાયટીમાં 10થી વધુ લોકો ડેંગ્યુની...