India
‘ઓપરેશન ક્રાઉન પ્રિન્સ’થી TMCમાં ખળભળાટ! મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી વચ્ચે વધતી રાજકીય દૂરી? દિલ્હીમાં અભિષેકના અચાનક આગમનથી અટકળો તેજ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ભારે હલચલ મચી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની અંદર ચાલી રહેલા રાજકીય ફેરફારો અને નેતૃત્વને લઈને ચાલી રહેલી...