World
ઈરાનના ડ્રોન હુમલાથી વિશ્વના સૌથી મોટા તેલ ડિપો ‘અરામકો’ની રાસ તનુરા રિફાઇનરીમાં આગ, વૈશ્વિક તેલ બજારમાં અરાજકતા
સોમવારે ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ કંપની, અરામકોની રાસ તનુરા રિફાઇનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની સાથે રિફાઇનરીના...