World
કિમ જોંગ ઉનનો દુનિયાને ખુલ્લો પડકાર: મિસાઇલ ફેક્ટરી બતાવી, બહેને કહ્યું- પરમાણુ હથિયારો છોડવાનો સવાલ જ નથી
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ફરી એકવાર દુનિયાને પોતાની લશ્કરી તાકાતનો સંદેશ આપ્યો છે. દેશની રાજ્ય મીડિયા એજન્સી KCNA દ્વારા જાહેર...