Science & Technology
વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર શરૂ, 20 મિલિયન ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉર્જા ઉત્પન્ન થાય
જાપાન: વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર (Nuclear Fusion Reactor) શરૂ થયું છે. તેની શરૂઆત જાપાનના (Japan) નાકા નોર્થમાં શુક્રવારે કરવામાં આવી...