National
બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારથી માત્ર 18 ફૂટ દુર થયો બોમ્બ વિસ્ફોટ
નાલંદા: બિહારનાં મુખ્યમંત્રી(CM) નીતિશ કુમાર(Nitish Kumar)ની સુરક્ષામાં ભારે બેદરકારી સામે આવી છે. નાલંદા(Nalanda)માં તેમના કાર્યક્રમ પર બોમ્બ(Bomb) ફેંકવામાં આવ્યો હતો. આ ઘટના...