Sports
નામિબિયાએ સાઉથ આફ્રિકાને ફરી હરાવ્યું, 18 રને જીત સાથે રોમાંચક શરૂઆત; બ્રેવિસના 75 રન પણ કામ ન આવ્યા
નામિબિયાએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફરી એક વખત સાઉથ આફ્રિકાને ચોંકાવી દીધું છે. વિન્ડહોકમાં શુક્રવારે રમાયેલી ટ્રાઇ સિરીઝની પ્રથમ મેચમાં નામિબિયાએ સાઉથ આફ્રિકાને...