SURAT
સુરત રેલવે સ્ટેશનનું બદલાશે સ્વરૂપ, એક જ હબમાં રેલવે, ST, BRTS અને મેટ્રો, સુરતના MMTHનું 51% કામ પૂર્ણ
સુરત શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિકસાવવામાં આવી રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH)નું કામ ઝડપથી આગળ...