Gujarat
મોરબી બ્રિજ દુર્ઘટના: પાલિકાએ હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી, કહ્યું- પરવાનગી વગર બ્રિજ ખોલ્યો
મોરબી નગરપાલિકાએ (Morbi Municipality) ગુજરાત હાઈકોર્ટને (Gujarat High Court) જણાવ્યું છે કે બ્રિજના (Bridge) સમારકામની જે કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી તેણે...