Gujarat
‘મેં રાક્ષસ સાથે યુદ્ધ કરી ભારતને બચાવ્યું, નહીં તો..’: રાજકોટના સરકારી કર્મચારીનું નિવેદન ફરી ચર્ચામાં
રાજકોટઃ રાજકોટના (Rajkot) સિંચાઈ વિભાગના નિવૃત ઇજનેર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. રમેશચંદ્ર ફેફરે (Rameshchandra Fefar) ફરીથી તેમણે પોતાને વિષ્ણુનો કલ્કી...