National
“મારે કુશળ વક્તા બનવું હોય તો…” PM મોદીના સવાલ પર શિક્ષકે આપ્યો એવો જવાબ કે હાસ્યનું મોજું ફરી વળ્યું
શિક્ષક દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે ખાસ મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલા આ...