National
હિન્દી દિવસ પર અમિત શાહનો સંદેશ: દુનિયાની ગમે તેટલી ભાષા શીખો, પણ પોતાની ભાષા છોડશો નહીં
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે હિન્દી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ભારતીય ભાષાઓની વિવિધતાને દેશની સૌથી મોટી તાકાત ગણાવી હતી....