India
ડોક્ટર, વકીલ અને પૂર્વ બ્યુરોક્રેટ્સનો સમાવેશ, યુવા અને અનુભવી ચહેરાઓ સાથે તૈયાર થઈ ‘ટીમ વિજય’
તમિલનાડુમાં C. Joseph Vijayના નેતૃત્વમાં નવી સરકાર રચાયા બાદ હવે તેમની કેબિનેટ પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. ફિલ્મી દુનિયાના સુપરસ્ટારથી રાજકારણી...