India
ભારતમાં આજે QUAD દેશોની મહત્વપૂર્ણ બેઠક: હોર્મુઝ જળસંધિથી લઈને ઈન્ડો-પેસિફિક સુરક્ષા સુધી અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા
ભારત આજે વૈશ્વિક રાજનીતિના એક મહત્વપૂર્ણ મંચનું યજમાન બનવા જઈ રહ્યું છે. અમેરિકા, ભારત,જાપાન,ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ QUAD (ક્વાડ) બેઠક યોજાઈ રહી...