India
દેશમાંથી ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ વિદાય પહેલાં જ મોનસૂન ફરી સક્રિય
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં વરસાદની સ્થિતિ યથાવત રહી શકે છે....