SURAT
પી. પી. સવાણી સ્કૂલના હોસ્ટેલમાં ભોજન બાદ 85 વિદ્યાર્થીઓ બીમાર, મનપાએ લીધા 6 ફૂડ સેમ્પલ
સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી. પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં શનિવારે સાંજે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને ગંભીર ઘટના સામે આવી હતી. હોસ્ટેલમાં રહેતા...