Business
સુરત સિવિલના સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા સામે વધુ ગંભીર આક્ષેપો: હોસ્પિટલના સાધનોનો ખાનગી ઉપયોગ કરવાનો દાવો
સુરત સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા સામે વધુ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિભાગ સાથે...