Health
પેકેટ ખોલતા પહેલાં જ ખબર પડશે કેટલું ખાંડ-મીઠું! ખાદ્ય પેકેટ પર ‘હાઇ શુગર’, ‘હાઇ ફેટ’ અને ‘હાઇ સોલ્ટ’ની ચેતવણી ફરજિયાત થશે
પેકેટમાં મળતી ખાણી-પીણીની વસ્તુઓ ખરીદતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે કોઈ પેકેટેડ ફૂડમાં ખાંડ, ચરબી અથવા મીઠાની માત્રા વધારે...