World
ટ્રમ્પનો નેતન્યાહુ પર ગુસ્સો: “જો હું ન હોત તો આજે તમે જેલમાં હોત”, ફોન પર સંભળાવી ખરી-ખરી
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે થયેલી એક ફોન વાતચીત હાલમાં વૈશ્વિક રાજકારણમાં...