India
પવન ખેરાની ‘તપસ્યા’ આખરે ફળી? કોંગ્રેસના સૌથી મુખર ચહેરાને રાજ્યસભાની ટિકિટ, વર્ષોની રાહનો અંત
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મીડિયા વિભાગના પ્રમુખ તરીકે ઓળખાતા Pawan Khera માટે વર્ષો લાંબી રાજકીય રાહનો અંત આવ્યો છે. કોંગ્રેસે 2026ની રાજ્યસભા...