SURAT
લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર સુરતના મહેમાન બન્યા: હીરા ઘસ્યા અને બધાને ગુજરાતી ભજનોથી મંત્રમુગ્ધ કર્યા
બિહારની જાણીતી લોકગાયિકા અને અલીનગર વિધાનસભાના ધારાસભ્ય મૈથિલી ઠાકુર હાલ સુરતની મુલાકાતે આવ્યા છે. પોતાની મધુર અવાજ અને ભજનો માટે દેશભરમાં લોકપ્રિય...