National
છોટા શકીલ સાથે કનેક્શન ધરાવતા કુખ્યાત નસીમ દુર્રાનીને દિલ્હી પોલીસ અને નોઈડા STFએ બુલંદશહેરમાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યો
દિલ્હી પોલીસ અને નોઈડા STFની સંયુક્ત કાર્યવાહીમાં ‘ડી-કંપની’ સાથે જોડાયેલા કુખ્યાત ગેંગસ્ટર નસીમ દુર્રાની ઉર્ફે રિઝવાનને ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં...