SURAT
સુરત: તાવમાં સપડાયેલી 8 મહિનાની બાળકીને તબીબે ઈન્જેક્શન મુક્યું: બે દિવસ રિબાઈ, આખરે દમ તોડ્યો
સુરત(Surat): શહેરના ગોડાદરા વિસ્તારની 8 મહિનાની બાળકીનું રહસ્યમય મોત (Death) થયું છે. બિમાર બાળકીને ઈન્જેક્શન (Injection) મુકવામાં આવ્યા બાદ તેનું મોત થયું...