India
135 વર્ષ જૂનો કાયદો રદ: હવે કોર્ટમાં ડિજિટલ અને ક્લાઉડ બેંકિંગ રેકોર્ડ પણ માન્ય પુરાવા ગણાશે
ભારતમાં બેંકિંગ વ્યવસ્થામાં ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યો છે. 1891થી અમલમાં રહેલા Bankers’ Books Evidence Actને હવે...