SURAT
ગ્રીષ્મા હત્યા કેસ: ‘તમને મૃત્યુ દંડ કેમ નહીં આપવો?’ કોર્ટના સવાલ પર ફેનિલની બોલતી બંધ, ચૂકાદો કાલે
સુરત: (Surat) ચકચારી ગ્રીષ્મા હત્યા કાંડમાં (GrishmaMurderCase) આરોપી ફેનિલ ગોયાણીને 69 દિવસના રેકોર્ડ સમયમાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે. મર્ડરનો...