National
તેલંગાણાની ફાર્મા યુનિટમાં શિફ્ટ બદલતી વખતે ધડાકો અને આગ, બે કર્મચારીઓએ જીવ ગુમાવ્યો, 9ની હાલત ગંભીર
તેલંગાણાના યાદાદ્રિ-ભુવનગિરી જિલ્લામાં આવેલી એક ફાર્મા કંપનીમાં મોડી રાત્રે થયેલા ભીષણ વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગે ભારે અફરાતફરી મચાવી દીધી હતી. આ...