National
ગાંધી જયંતીએ CEC જ્ઞાનેશ કુમાર સામે CJPનું દેશવ્યાપી આંદોલન શરૂ, 3 મોટી માગ સાથે રસ્તા પર ઉતર્યું
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આજથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે....