SURAT
નવાપુરમાં બર્ડ ફ્લૂથી સુરતના ઈંડા અને ચિકન માર્કેટમાં ફફડાટ, પોલ્ટ્રી ફાર્મ બંધ થતાં ઈંડા મોંઘા થવાની ભીતિ
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂ (H5N1)ના કેસ સામે આવતા સમગ્ર પોલ્ટ્રી ઉદ્યોગમાં ભારે ફફડાટ ફેલાયો છે. નવાપુર પોલ્ટ્રી એસોસિએશન દ્વારા...