National
મનમોહન સિંહની જન્મજયંતિએ નેતાઓએ કર્યા સ્મરણ, PM મોદીએ કહ્યું, તેમણે સમર્પણ સાથે દેશની સેવા કરી
ભારતના પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહની આજે જન્મજયંતિ છે. 26 સપ્ટેમ્બર, 1932ના રોજ જન્મેલા ડૉ. મનમોહન સિંહે દેશના રાજકારણ...