National
ચીની સૈનિકો સાથે અનેક વખત Face-Off, અરુણાચલ સરહદે ભારતીય જવાનોની તૈયારી અંગે ITBP DGનું નિવેદન
અરુણાચલ પ્રદેશની સરહદ પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવ યથાવત હોવાના અહેવાલો વચ્ચે ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ના ડાયરેક્ટર જનરલ શત્રુજીત કપૂરે...