India
ISROમાંથી કેમ થઈ રહ્યું છે ટેલેન્ટનું પલાયન? એક વર્ષમાં 100થી વધુ વૈજ્ઞાનિકોએ આપ્યાં રાજીનામાં
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) છેલ્લા કેટલાક સમયથી અનુભવી વૈજ્ઞાનિકોના સતત રાજીનામાને કારણે ચર્ચામાં છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાઓમાંની એક ગણાતી...