India
“વિદ્યાર્થીઓ કે નિષ્ફળ મંત્રી, PM મોદી એકને પસંદ કરે” ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે’ કોકરોચ ‘ ના અભિજીત દીપકેએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
શિક્ષણ વ્યવસ્થાને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ દેશની શિક્ષણ વ્યવસ્થા, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચાલી રહેલી ચર્ચા...