Entertainment
સુરક્ષાનાં કારણોસર દિલજીતના ‘Aura India Tour’ ના દિલ્હી શોને મંજૂરી નહીં, ચાહકો હવે રિફંડની રાહમાં
ગાયક દિલજીત દોસાંઝના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. તેમના ‘Aura India Tour’ હેઠળ 30 ઑક્ટોબર, 2026ના રોજ દિલ્હીના જવાહરલાલ નેહરુ...