SURAT
ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોલસા અને લિગ્નાઇટ પર પ્રતિબંધ મુકવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરાઈ
સુરત: ટેક્સટાઇલ (Textile) ઉદ્યોગમાં કોલસા (coal ) અને લિગ્નાઇટના (lignite) વપરાશથી વાયુ પ્રદુષણ (Air Pollution) ફેલાવા સાથે નાગરિક આરોગ્ય જોખમાતું હોવાથી બંને...