National
પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ મોંઘું, અદાણી ગેસે પ્રતિ કિલો 2નો વધારો કર્યો, અમદાવાદમાં અદાણી CNG 90ને પાર, વાહનચાલકોની વધી મુશ્કેલી
સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો માર પડ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ભાવમાં થયેલા વધારાની અસર હવે...