World
સોનાના ભંડારનો ‘ખજાનો’ શોધી રહ્યું છે ચીન, એક વર્ષમાં જમીનથી સમુદ્ર સુધી 3,174 ટન ગોલ્ડ, હવે નજર નવા ભંડારો પર
સોનાના ભાવમાં સતત તેજી વચ્ચે ચીન સોનાના નવા ભંડારો શોધવા માટે મોટા પાયે જિયોલોજિકલ એક્સપ્લોરેશન કરી રહ્યું છે. ચીનની નજર હવે માત્ર...