Sports
જાપાન ઓપનમાં ભારતનો દબદબો, ત્રણ વર્ષ બાદ સુપર-750 સેમિફાઈનલમાં સિંધુ, હવે નજર ફાઈનલ પર
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર-750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન ચાલુ રાખતાં સેમિફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. ક્વાર્ટર ફાઈનલમાં...