Gujarat
રાસાયણિક ખેતીથી જમીન બિન ઉપજાઉ બને છે, ખેતીમાં છાણનો ઉપયોગ કરવા આચાર્ય દેવવ્રતનો અનુરોધ
ગાંધીનગર: લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કાર્યરત છે. જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય...