SURAT
‘ગુનાની દુનિયા છોડી દેજે ભાઈ…’: લાજપોર જેલમાં રાખડી બાંધતાં બહેનોની પોક સાંભળી સૌની આંખો ભીની થઈ, ભાઈને મળતાં બહેનો ચોધાર આંસુએ રડી પડી
પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વે ચારેય તરફ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીની ઉજવણી જોવા મળી રહી હતી. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પણ આ...