National
નાગપુરમાં SBI બેંકમાં ફિલ્મી સ્ટાઈલમાં લૂંટ, કર્મચારીઓની આંખમાં મરચું નાખી રૂ. 4 લાખ લઈ શખ્સ ફરાર
મહારાષ્ટ્રના નાગપુરમાં બેંક લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સક્કરદરા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની બ્રાન્ચમાં એક શખ્સ ઘૂસી આવ્યો...