Sports
પાક બેટ્સમેનનો કેચ છોડનાર અર્શદીપ સિંહને બદનામ કરવાનું ષડયંત્ર પાકિસ્તાને રચ્યું હોવાનો ખુલાસો
નવી દિલ્હી: એશિયા કપ-2022ના (AisaCup2022) સુપર-4 તબક્કામાં રવિવારે ભારત-પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે મુકાબલો થયો હતો. પાકિસ્તાને અહીં ટીમ ઈન્ડિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું....