છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં કુલ 5221 લોકોના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત નીપજ્યાં હતાં.
# ભારત આરોગ્ય પાછળ જીડીપીના માત્ર 1.26 ટકા જ ખર્ચે છે.
# દર વર્ષે ભારતમાં પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષયમાં પી.એચ.ડી. કરી રહ્યાં છે.
# માત્ર ભારતમાં જ ગયા વર્ષે 1.45 કરોડ સાઇકલોનું નિર્માણ થયું છે, જેમાંથી 80 ટકા પંજાબમાં બની છે.
# 80 ટકા ભારતીયો સરકારી અને જાહેર સેવાઓમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તરફેણમાં છે.
# દેશની કુલ ઇ-વેસ્ટ રિસાયકલિંગ કેપેસિટી વાર્ષિક આઠથી નવ લાખ મેટ્રીક ટન છે.
અમદાવાદ – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.