Charchapatra

રાજ્ય સરકારના કર્મચારી મોંઘવારી ભથ્થું

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંધવારી ભથ્થુ જુલાઈ 21 થી 3 ટકા વધારેલું. પાછું બીજીવાર 1 જાન્યુઆરી 22 થી 3 ટકાનો વધારો જાહેર કર્યો છે. પરંતુ ગુજરાત સરકારે જુલાઈ 21 થી વધારો જાહેર કર્યો નથી અને આપ્યો પણ નથી. તો વાતજ ક્યાંથી ? શું રાજ્ય સરકાર એટલી બધી ગરીબ છે કે તેના કર્મારીને મોંઘવારી આપી શક્તિ નથી. કર્મચારીઓ અને પેન્શનરોમાં આ બાબતે ખૂબ કુરાવાટો અને રોષ છે. રાજ્ય સરકાર તે વહેલી તકે દૂર કરે એવી આશા રાખીએ.
જોળવા- જિતેન્દ્રસિંહ એન. પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top