સુરત શહેરમાં વિકાસના કામોને આગળ ધપાવવા અને સુરતને ફરી એક નવું સ્વરૂપ આપવા ફરીથી નવા સમિતિ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં નવા ચૂંટાયેલ સભ્યો સાથે જુના રિપિટી સભ્યોના નામો પણ જોવા મળ્યા હતા. જો કે કેટલાક વિવાદમાં સપડાયેલા નામો પણ સામે આવતા ફરી વિવાદ વકરવાની પણ શક્યતા દેખાઈ રહી છે.. આ સમિતિઓમાં મોખરે આવતી સમિતિ દીઠ ચેરમેન વાઇસ ચેરમેન આ પ્રમાણે છે.
ટી.પી. સમિતિ
ચેરમેન : કનુભાઈ પટેલ
વાઇસ ચેરમેન : સોમનાથભાઈ મરાઠે
જાહેર બાંધકામ સમિતિ
ચેરપર્સન : રોહિનીબેન છોટુભાઈ પાટીલ
વાઇસ ચેરમેન : ગેમરભાઈ દેસાઈ
ડ્રેનેજ સમિતિ
ચેરમેન : વિક્રમ પોપટ પાટીલ
વાઇસ ચેરપર્સન : જયશ્રીબેન વરિયા
આરોગ્ય સમિતિ
ચેરપર્સન : દર્શીનીબેન કોઠીયા
વાઇસ ચેરમેન વિજયકુમાર ચૌમલ
ગૃહ નિર્માણ અને ગાર્ડન સમિતિ
ચેરપર્સન : રેશ્માબેન લાપસીવાળા
વાઇસ ચેરપર્સન : મનીષાબેન આહીર
પાણી સમિતિ
ચેરમેન : રાકેશભાઈ માળી
વાઇસ ચેરપર્સન : વૈશાલીબેન શાહ
લાઈટ અને ફાયર સમિતિ
ચેરમેન : કિશોરભાઈ મીયાણી
વાઇસ ચેરપર્સન : નેન્સી શાહ
સલ્મ અને ઈમ્પ્રુવમેન્ટ સમિતિ
ચેરમેન : દિનેશભાઇ રાજપુરોહિત
વાઇસ ચેરમેન : જયેશભાઇ જરીવાળા
હોસ્પિટલ સમિતિ
ચેરમેન : રાજુભાઇ જોળિયા
વાઇસ ચેરપર્સન : કાંતાબેન વાકોડીકર
કાયદા સમિતિ
ચેરમેન : હસમુખભાઈ નાયકા
વાઇસ ચેરમેન : કવિતાબેન એનગંદુલા
જાહેર પરિવહન સમિતિ
ચેરપર્સન : રમીલાબેન પટેલ
વાઇસ ચેરપર્સન : સુમનબેન ગડીયા
સાંસ્કૃતિક સમિતિ
ચેરપર્સન : પૂર્ણિમાબેન દાવલે
વાઇસ ચેરમેન : આરતીબેન પટેલ