સુરત: સુરતમાં ભારે હૈયે ગણેશજીને વિદાય આપવામાં આવી છે. ત્યારે હાલમાં રાજમાર્ગ પર ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. મોટા તેમજ નાના ગણપતિ વિસર્જન માટે લઇ જવામાં આવી રહ્યા છે. આ તસવીરો સુરતનાં રાજમાર્ગ પરની છે. જ્યાં વિસર્જન યાત્રાનો ભવ્ય માહોલ સર્જાયો છે.










