76 મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ માનનીય રાષ્ટ્રપતિ મુર્મુ દ્રૌપદીજીએ કરેલા ‘નૂતન ભારત’નો ઉદય થઈ રહ્યો છે ના દિશાનિર્દેશથી નમ્રતા ભાવે પૂછવાનું મન થાય કે શું આ નૂતન ભારતમાં ભ્રષ્ટાચારમુક્ત સરકારીતંત્રો, મોંઘવારી નિયંત્રણ, સુલભ શિક્ષણ, સુલભ રોજગાર, સુલભ આરોગ્ય વ્યવસ્થા, વેતન, ભથ્થાં, પેન્શન મેળવતાં લોકસેવકોની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા, પક્ષપલટો નાબૂદી, સિનિયર સીટીઝનોને રાહતો વિશેની અપેક્ષાઓ રાખી શકાય ખરી?
નવસારી – કે.બી.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.