વડોદરા : છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો .હવામાન ખાતાએ આગામી 4 દિવસ વરસાદ ની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું. અને ભારે ઉકળાટ બાદ બપોર બાદ મેઘા વર્ષા હતા અને રસ્તાઓ ભીના કર્યા હતા. પંદર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો આકરી ગરમીના કારણે નાગરિકો હેરાફેરી થઈ ગયા હતા. હવામાન આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સવારથી વાદળછાયુ વાતાવરણ હતું અને ઉકળાટ બાદ આજે સાંજે વરસાદ વરસ્યો હતો. પરંતુ માત્ર થોડી ક્ષણો માટે વરસાદ પડતા શહેરના રસ્તાઓ ભીના થયા હતા. નાગરિકોને આકરી ગરમીમાં થી વરસાદ પંચ શહેરમાં ઠંડક બકરી હતી વડોદરા શહેરમાં 20 એમ એમ વરસાદ નોંધાયો હતો.
જ્યારે કાલે અષાઢી બીજ છે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે. ત્યારે આજે વરસાદ પડયો હતો અને વડોદરા શહેરના રસ્તા સાફ થયો હતો. જ્યારે કાલે રથયાત્રાના દિવસે પણ વરસાદની સંભાવના છે. જુલાઈ મહિનામાં ચોમાસું ખેંચાઇ જતાં ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે તેમ છે જ્યારે જગતનો તાત વરસાદની આશા રાખીને બેઠો છે. જ્યારે આગામી 4 દિવસ વરસાદની આગાહી હોવાથી જગતનો તાત વરસાદની આશાએ બેઠો છે.