મુંબઈમાં (Mumbai) સોમવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વાવાઝોડાએ (Cyclone) તબાહી મચાવી હતી. સોમવારે બપોરે અચાનક મુંબઈમાં ધૂળની ડમરીઓ સાથે જોરદાર પવન...
જુના ઝઘડાની રીસ રાખી મહોળેલના ત્રણ શખ્સે છાપરામાં પરિવાર સુતો હતો તે દરમિયાન આગ લગાડી છાપરામાં સુતેલા માતા – પિતા અને પુત્ર...
ગ્રામ પંચાયતના ભંડોળના અભાવે સ્ટ્રીટ લાઈટો બંધ થતાં અકસ્માતની ભીંતિ નડિયાદના ભુમેલમાંથી પસાર થતા દાંડીમાર્ગ પર એકતરફ ભંડોળના અભાવે સ્ટ્રીટ લાઈટો બંધ...
લગ્નોની મોસમ ખીલી ઉઠી છે. એવા સંજોગોમાં કુદરતે પણ વરસાદી માહોલ જમાવી દીધો (પ્રતિનિધિ) આણંદ તા 13 આણંદમાં સોમવારે સાંજે હવામાનમાં એકાએક ...
ધેજ: (Dhej) ચીખલી તાલુકામાં સાંજે ચાર વાગ્યા બાદ કાળા દિબાંગ વાદળો (Clouds) ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા અને તેજ ગતિના પવન સાથે...
શહેરમાં સમી સાંજે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. અંદાજે 35 થી 40 કિમીની ગતિ સાથે પવન ફૂંકાયો હતો, જેના કારણે વાહનચાલકોએ પણ...
વાંસદા: (Vasda) વાંસદા પંથક સહિત તાલુકામાં તા. ૧૩ મે ના રોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર વાતાવરણ કાળા વાદળોથી ઘેરાઈ...
રોડ પર ધૂળ ની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલી બોડેલીમાં ભારી પવન ફુકાતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. આજે સાંજે છ...
સિંગવડમાં ખેડૂતોનો ઘાસચારો પલળી ગયો, લગ્નોમાં અડચણ દાહોદ/ સિંગવડ: દાહોદમાં વંટોળિયા સાથે વરસાદ સાથે ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારમાં મકાનના છાપરા ઉડ્યા...
કવાટ માં આજ રોજ ગાજ્વીજ સાથે બરફના કરા સાથે વરસાદ ખાબક્યો અસહ્ય ગરમીથી ત્રસ્ત પ્રજાજનોએ કમોસમી વરસાદ થી પ્રજાએ રાહતનો શ્વાસ લીધો...
સોમનાથ જતા પહેલા વડોદરા પહોંચેલા રિતિકે કહ્યું, માત્ર 500 રૂપિયા લઇને 13400 કિમીની યાત્રાએ નીકળ્યો હતો, હજુ 400 બચ્યા છે, ભોળાનાથ જ...
19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના (Election) ચોથા તબક્કા માટે આજે મતદાન થયું હતું. આ તબક્કામાં મતદારોએ 10...
કામરેજ: કામરેજના કરજણ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કારને ટ્રકે પાછળ થી ટક્કર મારતા એકનું મોત નીપજ્યું હતું. રવિવારે કરજણ વીક એન્ડ...
લોકસભા ચૂંટણીના (Loksabha Election) ચોથા તબક્કામાં આજે મતદાન (Voting) થઈ રહ્યું છે ત્યારે બાકીની બેઠકો માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે....
મુંબઈ: સોમવારે મુંબઈમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ બાદ વરસાદ પણ શરૂ થયો હતો. જોરદાર પવન અને વાવાઝોડાને કારણે દિવસ...
ગુજરાતમાં (Gujarat) વરસાદી (Rain) માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાત સમેત રાજ્યના અનેક વસ્તારોમાં સોમવારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, નવસારી,...
સુરત: એક તરફ આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે સરકાર ગરીબ સ્ટ્રીટ વેન્ડરોને લોન આપીને પ્રોત્સાહિત કરી રહી છે બીજી તરફ સુરત મહાનગરપાલિકાનું દબાણ...
સુરત: આગામી તા. 15મી મે ને બુધવારના રોજ શહેરના સરથાણા અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે તેવી સૂચના સુરત મહાનગરપાલિકા દ્વારા...
ઓવર ઓલ 12 A1 ગ્રેડ સાયન્સ મેરીટ – 42 A1 ગ્રેડ વડોદરા: ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા HSC બોર્ડ 2024 વિજ્ઞાન પ્રવાહનું...
દેશમાં હાલ ચૂંટણીનો (Election) ઉત્સવ ચાલી રહ્યો છે. સોમવારે દેશમાં ચોથા ચરણનું મતદાન (Voting) થયું. તેવામાં પાછલા 3 ચરણમાં તબક્કાવાર ઓછા મતદાનને...
નવી દિલ્હી: રાયબરેલી (RaeBareli) લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)...
હૈદરાબાદ લોકસભા સીટ માટે આજે ચોથા તબક્કામાં એટલે કે 13 મેના રોજ મતદાન થઈ રહ્યું છે. દરમિયાન હૈદરાબાદથી (Hyderabad) ઓવૈસી સામે ચૂંટણી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) પાંચમા તબક્કાના પ્રચાર માટે બિહારના (Bihar) મુઝફ્ફરપુર (Muzaffarpur)...
પ્રતિનિધિ વડોદરા તા.13 વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે મકાનમાંથી આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી આવાસમાં રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલને માર પડ્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. ખુદ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને...
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) ફસાયેલા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હાલમાં વચગાળાના જામીન પર તિહાર જેલમાંથી (Tihar...
1500 રૂ.મહિનાની જગ્યા પર દર બે ત્રણ દિવસે રિચાર્જ કરવું પડતું હોવાના આક્ષેપ : લોકોએ સ્માર્ટ વીજ મીટર કાઢી નાખી જૂના મીટર...
પ્રતિનિધિ વડોદરા તા.13 વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાંથી રાત્રીના સમયે મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ દ્વારા વિકૃત અવાજ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવનાર 4 ચાલકોને ટ્રાફિક...
રાયગઢ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રાજગઢ (Raigadh) જિલ્લામાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં સેનાના બે જવાનો અને અન્ય ત્રણ લોકોના...
ડભોઇ: ડભોઈ વાઘોડીયા રિંગ રોડ પર મહેશ નગર સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ જેસંગભાઈ પરમાર તિલકવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. મકરપુરા...
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા શહેરમાં ફરી વીજ કંપનીની મેગા ડ્રાઈવ,વીજ ચોરોમાં ફફડાટ
વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે
પુસ્તક સાથે સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત
કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?
શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?
મુંબઈમાં (Mumbai) સોમવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વાવાઝોડાએ (Cyclone) તબાહી મચાવી હતી. સોમવારે બપોરે અચાનક મુંબઈમાં ધૂળની ડમરીઓ સાથે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો અને ત્યારબાદ કેટલીક જગ્યાએ વરસાદ પણ જોવા મળ્યો હતો. આ ધૂળની ડમરીના કારણે અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. દરમિયાન વાડલામાં બિલ્ડીંગની બહાર લોખંડના દાદરનું માળખું રોડ પર પડી જતા અનેક ઘાયલ થયા છે. ઘાટકોપરના રમાબાઈમાં કેટલીક દુકાનો પર બિલ બોર્ડ પડી જવાની ઘટના બની હતી.
Maharashtra | 54 people reported injured and over 100 feared trapped after a hoarding fell at the Police Ground Petrol Pump, Eastern Express Highway, Pantnagar, Ghatkopar East. Search and rescue is in process: BMC https://t.co/iFVxcHBQ4R
— ANI (@ANI) May 13, 2024
મુંબઈગરાઓ માટે સોમવારે વાતાવરણ આફત બનીને આવ્યું હતું. બીએમસીએ જણાવ્યું છે કે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પંતનગરમાં ઘાટકોપર ઈસ્ટના પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ પડતાં 57 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર પણ છે. અધિકારીનું કહેવું છે કે 100 અન્ય લોકો ફસાયા હોવાની આશંકા છે. BMC શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. શહેરમાં જોરદાર પવનને કારણે ઘણી જગ્યાએ મોટા બાંધકામો પણ પડી ગયા હોવાના સમાચાર છે.
માહિતી આપતા BMC PROએ કહ્યું કે ઘાટકોપરમાં હોર્ડિંગ પડવાની ઘટનામાં BMC રેલવે અને એડવર્ટાઈઝિંગ કંપની ઈગો મીડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ FIR દાખલ કરવા માટે ફરિયાદ કરવામાં આવશે. બીજી તરફ વાડલામાં બિલ્ડીંગની બહાર લોખંડના દાદરનું માળખું રોડ પર પડી ગયું હતું. જે સમયે આ માળખું પડ્યું ત્યારે અહીં વાહનો અવર જવર કરી રહ્યાં હતા. આટલું જ નહીં મુંબઈમાં આવેલા જોરદાર તોફાન અને વરસાદ કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટોને અન્ય શહેરો તરફ વાળવામાં આવી છે.
દેવેન્દ્ર ફડણવીસે આપ્યા તપાસના આદેશ
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 47 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા વિભાગો સંકલન કરી રહ્યા છે અને ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ઘાયલોને રાજાવાડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેમને શક્ય તમામ સહાય આપવામાં આવશે. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.