વડોદરા તા.7 બોરસદથી બે આઇસરમાં 35 જેટલા પશુઓ ભરીને ગેરકાયદે હેરાફેરી કરી કરજણના વલણ ખાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી લઈ જવાતા...
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખુશખબર આવી છે. લોકપ્રિય અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ હવે માતા-પિતા બની ગયા છે. કેટરિનાએ આજ રોજ...
જેમ નારિયેળ ઉપરથી સખત અને અંદરથી નરમ હોય છે તેમ જ બહારથી સખત દેખાતી આપણી સુરત પોલીસનું એક રુજું પાસું પણ હોય...
બોલીવુડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું જીએઆઇ ગઈ કાલે તા. 6 નવેમ્બર ગુરુવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી નાણાવટી હોસ્પિટલમાં અવસાન થયું....
દિવાળી જાય એટલે લગ્નની સીઝન શરૂ થઈ જાય છે. પણ તેની તૈયારી છ મહિના અગાઉથી કરવામાં આવે છે પણ તેમાં કન્યાની ખરીદી...
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) પર આજ રોજ તા. 7 નવેમ્બર શુક્રવારે મોટી ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો...
તા. બીજી નવેમ્બરની મધરાતે ભારતમાં સૂર્ય મધ્યાકાશે પ્રકાશ્યો હતો. મહિલા ICC વર્લ્ડકપ ફાઈનલમાં ભારતીય યુવતીઓએ ક્રિકેટ મેચ જીતી દેશને ગૌરવ અપાવ્યું. ક્રિકેટ...
સમગ્ર દેશ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી ઉજવી રહ્યું છે ત્યારે તેમના યોગદાન અને વ્યક્તિત્વના વિવિધ પાસાઓ પર ખૂબ જ...
મહિલા વન ડે વર્લ્ડકપમાં દીપ્તી શર્મા અને શેફાલી વર્માએ મહત્ત્વની ભૂમિકા અદા કરીને ભારતમાતાની આ જુગલજોડી બેટીઓએ ભારત માતાની લાજ રાખી. ભારતીય...
હાલમાં મતદાર વેરિફિકેશનની પ્રક્રિયામાં બીએલઓ તરીકે નિયુક્ત કરવામાં આવેલા શિક્ષકો જો મીટિંગ હાજર ન રહે તો તેમના પર ધરપકડ વોરન્ટ જાહેર કરવાની...
આશ્રમમાં ગુરુજીએ બધાને ભક્તિ પર પ્રવચન આપ્યું તેના પ્રકાર સમજાવ્યા અને પછી પૂછ્યું, ‘શિષ્યો, તમે બધા જ કોઈને કોઈ રીતે ભક્તિ કરતા...
ભારતના ઇતિહાસનો એક આગવો અને અનોખો બોધ એ છે કે ભારતમાં શકો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા મોઘલો આવ્યા, કોંગ્રેસ આવી કે...
આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ યાદ છે? કારગીલ યુદ્ધના શહીદોની વિધવા માટે બનાવવામાં આવેલાં ઘર ઉચ્ચ સ્તરનાં રાજકારણીઓ, અમલદારો અને લશ્કરી અધિકારી માટેના...
અમેરિકાના વિઝાના નિયમો કડક બન્યા પછી મોટા પ્રમાણમાં ભારતીયો કેનેડા તરફ વળવા માંડ્યા હતા. કેનેડા માટે જો કે ભારતીયોને અમેરિકા જેટલું આકર્ષણ...
ન્યુયોર્કના મેયર તરીકે ઝોહરાન મમદાનીની જીત ઘણી રીતે ઐતિહાસિક છે. વિવરણકારો તેને પોતપોતાના ચશ્માંથી જોઈ રહ્યાં છે. ડાબેરી વિચારધારા ધરાવતાં સમીક્ષકો તેને...
યાંત્રિક શાખા દ્વારા ઓક્ટોબર મહિનામાં સમા, ઘાઘરેટીયા, કરોડીયા અને ગોરવા તળાવોની સફાઈ પૂર્ણ વડોદરા મહાનગરપાલિકાની યાંત્રિક શાખા દ્વારા શહેરના વિવિધ તળાવોમાં ઉગેલા...
કરોડોની ફાળવણી છતાં વર્ષોથી વિકાસનો વાંકિયો માર્ગ, નગરજનોમાં ઉઠી રહી છે પારદર્શિતાના પ્રશ્નો વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી લાંબા સમયથી...
હડતાળ પૂર્ણ થતાં ગોડાઉન મેનેજર સક્રિય; દુકાનદારોએ અપૂરતા સ્ટોકની ફરિયાદ કરી, વિતરણ માટે નવો સ્ટોક આવવાની જોવી પડશે રાહ વડોદરા શહેરની સસ્તા...
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની ૮૫મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ૧૧ નવેમ્બરે જ્યોતિ ગાર્ડનમાં યોજાશે. તે પૂર્વે ગુરુવારે સાંજે સભ્યોનો મેળાવડો યોજાયો....
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જાહેર જનતાને ચેતવણી આપી છે. આ ચેતવણી દેશભરના લાખો નાગરિકો માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેને અવગણવાથી માત્ર...
સતત બે દિવસના ઘટાડા બાદ વેપારીઓ દ્વારા નવી ખરીદી અને મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે ગુરુવારે સોના અને ચાંદીના ભાવ ફરી વધ્યા. આજે...
કારેલીબાગના મુખ્ય સર્કલ પર વાહન ચાલકો ગ્રીન થતાં જ ગાડી ઉપાડે ત્યાં લાઈટ લાલ! વડોદરા ટ્રાફિક તંત્રનું ધ્યાન ક્યારે દોરાશે? લાંબા સમયથી...
સાવલી તાલુકાના લાંછનપુરા ગામની સીમમાંથી પસાર થતી મહી નદીમાં વડોદરાનો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો 21 વર્ષીય આશાસ્પદ યુવક મિત્રો સાથે ન્હાવા પડતા ડૂબી...
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. સવારે ૭ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ૬૦.૧૩% મતદાન થયું હતું. બેગુસરાયમાં...
ગોલ્ડ કોસ્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી T20I મેચમાં ભારતની રોમાંચક જીત થઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું છે. વોશિંગ્ટન સુંદરે...
2025 મહિલા વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમે ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિએ તેમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન...
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) સમાપ્ત થતાં જ ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર મહેન્દ્ર સિંહ ધોની IPLની આગામી સિઝનમાં રમશે કે નહીં...
છેલ્લા અઠવાડિયાથી દિલ્હીમાં વિમાનોને તેમના GPS સિગ્નલો પર ખોટા સંકેતો મળી રહ્યા છે. આને GPS સ્પૂફિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાઇલટ્સને...
ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનાર સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની કરોડોની સંપત્તિ જપ્ત...
નેપાળ બાદ હવે પાકિસ્તાનની નવી પેઢી Gen Zમાં હવે તેમની સરકાર સામે ગુસ્સો વધી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા જ પાકિસ્તાન અધિકૃત...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
વડોદરા તા.7
બોરસદથી બે આઇસરમાં 35 જેટલા પશુઓ ભરીને ગેરકાયદે હેરાફેરી કરી કરજણના વલણ ખાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી લઈ જવાતા હતા. ત્યારે પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા આ પશુઓ કતલખાને લઈ જતા બે આઇસરને સમીયાલા પાસેથી ઝડપી પાડ્યા હતા. પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ કતલખાને લઈ જતા પશુઓને બચાવીને સયાજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે. તાલુકા પોલીસે ટ્રક આઇસરના બે ચાલક અને ક્લિનર મળી ત્રણ લોકોની ધરપકડ કરી પશુઓની ખરીદી અને વેચાણ કરનાર બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વાસદથી સુરત તરફના હાઈવે ઉપરથી બે બંધ બોડીના આઇસરમાં ગેરકાયદે પશુઓ ખીચોખીચ ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. જેથી પ્રાણીન ફાઉડેશનના સભ્યોએ આ બંને ગાડીઓનો વાસદથી પીછો કર્યો હતો. ત્યારે બંને ગાડીના ચાલકે પુરઝડપે દોડાવી ભગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પાદરા સમીયાલા ઉતરવાના કટ પાસે બે બંધ બોડીનો આઈસર ટેમ્પોને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ ઝડપી પાડ્યા હતા. ત્યારે બંને ગાડીમાં તપાસ કરી હતી. ત્યારે તેમા ખીચોખીચ 35 જેટલા પશુઓ દોરડા વડે ખીચોખીચ બાંધેલા જોવાનું જોવા મળ્યું હતું. જેથી પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકારી દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. જેમાં ટેમ્પો ચાલક મહંમદ તોસીફ ગુલામભાઈ વ્હોરા (રહે-વલણ, પંજાભનગર, પાણીની ટાંકી પાસે તા.કરજણ જી.વડોદરા મુળ રહે-આણંદ), અન્ય ચાલક એઝાજ સલીમ જાકા (રહે-બાબર કોલોની, બાબરી મસ્જદ પાસે, તા.કરજણ જી.વડોદરા ક્લીનર તથા રફીક ઈસ્માઈલ મળેક (રહે-આંતી ગામ, ખદીરવાળું ફળીયું, તા.પાદરા જી.વડોદરા) ઝડપાઈ ગયા હતા. જેથી તેમની ખીચોખીચ પશુઓ ભરી ક્યાંથી ભરી કયાં થઈ જતા હતા તે બાબતે પુછપરછ કરતા બોરસદ ગામમાં રહેતા સાજીદ આઝીના તબેલાથી પશુઓ ભરી કરજણના વલણ ખાતે રહેતા મીન્હાઝ યાકુબ દરવેસના તબેલા પર લઈ જવાના છે તેમ જણાવ્યુ હતું. જેથી તાલુકા પોલીસે 35 પશુઓ અને બે આઇસર મળી રૂપિયા 17 લાખનો મુદામાલ કબ્જે કરી પશુ ભરી આપના તથા પશુ મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.